સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ ભરી ચૂકેલા વાચકો તેમના યુઝર નેમ અને પાસવર્ડ થકી સફારીની સંપૂર્ણ વેબસાઇટ એટલે કે પાછલા અંકો, ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણી શકે છે.

જે વાચકોએ ડિજિટલ એડિશનનું લવાજમ નથી ભર્યું, છતાં તેઓ ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણવા માગે છે તેઓ પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ વાપરીને અહીં લોગઇન કરે. લોગઇન કર્યા પછી આપ આપનો પાસવર્ડ તેમજ પ્રોફાઇલ માય એકાન્ટમાં બદલી શકો છો.

રજીસ્ટર્ડ યુઝર્સ

Fields in RED are mandatory
Forgot Password?

નવા ગ્રાહકો અહીં રજીસ્ટર કરે

સફારીની વેબસાઇટ પર રજીસ્ટર્ડ નથી ?
તો આજે જ રજીસ્ટર થઇ વેબસાઇટના વિવિધ વિભાગો માણો.

Safari magazine the amazing resource of knowledge
Screen Reader Access Accessibility & Usability options & help Decrease text size Normal text size Increase text size Standard Contrast View High Contrast View
 
હોમ > Issue No. 280 | September 2017
Issue No. 280 | September 2017
કવર સ્ટોરી
સુપરસવાલઃ ભારતીય રેલવેનાં એન્જિનોની યંત્રરચના કેવી હોય છે ?
‘ઓપિયમ વોર’થી શરૂ થયેલી ‘સ્વમાન ભંગની એક સદી’ના તેજાબી રિએક્શને ચીનને જ્યારે બહારવટિયે ચડાવી દીધું
ઘૂ…ટ…ર…ઘૂં… પારેવાં મંદઅક્કલ ઠોઠને બદલે અક્કલમંદ હોવાના કેટલાક દંગ કરી દેતા ઠોસ પુરાવા
અવાજનાં મોજાંને (૧૧ વખત) ગોળ ઘૂમાવતા ગોલ ગુંબજનું વિસ્મયકારક વિજ્ઞાન
બનાવ અને બેકગ્રાઉન્ડઃ કાશ્મીરમાં આતંકવાદીઓને પડકારવા આવી રહેલા ભારતના રોબોટ સૈનિકો
નોંધ:- સફારી ની નવી આવૃત્તિ ફ્લેશ ફાઇલ માં ઉપલબ્ધ છે અને એક નવી વિંડોમાં ખોલે છે.કૃપા કરીને ખાતરી કરો કે તમારું બ્રાઉઝર પૉપ અપ અવરોધિત નથી.
Issue No. 280 | September 2017
નોંધ:- સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ જેમણે ભર્યું છે એ ગ્રાહકો જ આખો અંક ઓનલાઇન વાંચી શકે છે. અન્ય વાચકો પ્રિવ્યૂ વર્ઝન પર ક્લિક કરીને સફારીના અંકની ટૂંકી ઝલક જોઇ શકે છે.