|
માહિતી લેખ : લો ત્યારે ! વાયકાનો જ વિષય ગણાતા રહેલા અમેરિકી યેતી બિગફૂટનું વાસ્તવિક અસ્તિત્વ હોય પણ ખરૂ !
|
|
|
|
અમેરિકામાં બિગફૂટ કહેવાતા પડછંદ ભેદી પ્રાણી દેખાયાના લગભગ ૨૫૦ કિસ્સા છેલ્લાં બસ્સો વર્ષમાં નોંધાયા છે. પ્રત્યક્ષ દેખાવામાં હંમેશાં તે પ્રાણીએ હાથતાળી આપી છે.
|
|
|
|
બનાવ અને બેકગ્રાઉન્ડ : મિગ-૨૧ : વાયુસેનાનું પહેલું સુપરસોનિક પ્લેન
|
|
|
|
રશિયન બનાવટનું મિગ-૨૧ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરાયું તે બનાવને એપ્રિલ, ૨૦૧૩માં પચાસ વર્ષ પૂરાં થયાં.
|
|
|
|
સુપરક્વિઝ : વડોદરાના મહારાજા સયાજીરાવની ક્વિઝ
|
|
|
|
સંસ્કારી નગરી વડોદરાના દીર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડની તાજેતરમાં દોઢસોમી જન્મજયંતિ હતી, જેની ઉજવણી વડોદરામાં ભારે ઉલ્લાસભેર કરવામાં આવી.
|
|
|
|
એક વખત એવું બન્યું... સ્વર્ગસમા કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા પંડિતો જ્યારે નર્ક જેવી નિરાશ્રિતોની છાવણીમાં આવી પડ્યા.
|
|
|
|
એક વખત બન્યું એવું કે આપણા જમ્મુકાશ્મીર રાજ્યમાં પ્રથમવાર ક્રિકેટની વનડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું.
|
|
|
|
માહિતી લેખ : કાગડાની કોર્ટઃ કાનૂનભંગ બદલ આરોપીને જ્યાં મોતની સજા અપાય છે.
|
|
|
|
કાગડા જેવું લુચ્ચું અને કપટી પક્ષી પોતાની જમાત માટે કાયદાકાનૂનો રચે, તેમનું પાલન કરે એટલું જ નહિ, કાનૂન તોડનારને સજાએમૌત ફરમાવે એ બિલિવ ઈટ ઓર નોટ જેવું લાગે.
|
|
|
|
આ પત્ર સફારીને મળે
|
|
|
|
વાચકોના પ્રતિભાવો અને સૂચનોનો વિભાગ
|
|
|
|
શકુંતલા એક્સ્પ્રેસ : બ્રિટિશ માલિકીના પાટા પર દોડનારી એકમાત્ર ભારતીય ટ્રેન
|
|
|
|
આજથી ૧૬૦ વર્ષ પહેલાં મુંબઇ અને થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડતી થઇ એ પછી પોણોસો વર્ષમાં ભારતના ઘણા રાજામહારાજાઓએ પોતપોતાના રાજ્ય પૂરતું સીમિત રેલવે નેટવર્ક રચ્યું હતું, જેમના પર તેમની સંપૂર્ણ માલિકી હતી.
|
|
|
|
ફેક્ટફાઇન્ડર
|
|
|
|
સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી
|
|
|
|
સુપરસવાલ : એક સમાચાર મુજબ પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ ઝડપભેર સ્થાનાંતર કરવા માંડ્યું છે, જેને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉલટાવાનું પ્રથમ ચિહ્ન માનવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક કારણ શું ? ચુંબકીય ક્ષેત્ર ઉલટાય તો સજીવસૃષ્ટિ પર તેની શી અસર પડે ?
|
|
|
|
અમેરિકાના દક્ષિણપૂર્વીય રાજ્ય ફ્લોરિડામાં ટામ્પા નામનું મોટું ઔદ્યોગિક શહેર છે, જેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવેનો ગૂગલ ફોટોગ્રાફ જમણી તરફ રજૂ કર્યો છે. ફોટામાં ચીંધી બતાવેલી વિશેષતા તરત સમજાય તેમ નથી, એટલે વિમાનવ્યવહારના સંદર્ભમાં તેને જરા સ્પષ્ટ કરવી જરૂરી છે.
|
|
|
|
સૌથી ઉત્તરે વસેલા ગામનો સૌથી લાંબો ઉનાળો કે જ્યારે મધરાતે પણ સૂર્ય ઉજાસ ફેલાવે છે.
|
|
|
|
નોર્વેના સ્પિટ્સબર્જેન ટાપુ પર આવેલા Ny Alesund/ન્યૂ ઓલસુન્ડ ગામને મીડિઆ સાથે ખાસ લેણાદેણી નથી, કારણ કે સમાચારોમાં ચમકાવવા જેવું ત્યાં કશું બનતું નથી.
|
|
|
|
For Your Information : મોટરવાહનોની અડફેટમાં ન આવવું પડે એ માટે ‘શોર્ટકટ’ અપનાવી રહેલાં અબાબીલ પંખીડાં
|
|
|
|
ઉત્ક્રાંતિ હંમેશાં સ્લોમોશનમાં થાય એ ખ્યાલ બહુ જૂનો અને બહુ જામેલો છે, પણ તેનું ખંડન કરતાં ઉદાહરણો વખતોવખત નજર સામે આવતાં રહયા છે.
|
|
|
|
સંપાદકનો પત્ર : બુનિયાદી શિક્ષણના ભારતમાં બાબુશાહી શિક્ષણ દાખલ કરાયાનાં ૧૭૫ વર્ષ
|
|
|
|
બ્રિટિશહિંદની ગવર્નરજનરલ સલાહકાર સમિતિના સભ્ય થોમસ બેબિંગ્ટન મેકુલેએ વૈદિક તેમજ બુનિયાદી શિક્ષણ પ્રણાલિના ભારતમાં પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરાવી તે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હમણાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં.
|
|
|