સફારીની ડિજિટલ એડિશનનું લવાજમ ભરી ચૂકેલા વાચકો તેમના યુઝર નેમ અને પાસવર્ડ થકી સફારીની સંપૂર્ણ વેબસાઇટ એટલે કે પાછલા અંકો, ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણી શકે છે.

જે વાચકોએ ડિજિટલ એડિશનનું લવાજમ નથી ભર્યું, છતાં તેઓ ઓનલાઇન શોપિંગ, ઇન્સ્ટારીડ, મેગાપિક્સેલ વગેરે વિભાગો માણવા માગે છે તેઓ પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ વાપરીને અહીં લોગઇન કરે. લોગઇન કર્યા પછી આપ આપનો પાસવર્ડ તેમજ પ્રોફાઇલ માય એકાન્ટમાં બદલી શકો છો.

રજીસ્ટર્ડ યુઝર્સ

Fields in RED are mandatory
Forgot Password?

નવા ગ્રાહકો અહીં રજીસ્ટર કરે

સફારીની વેબસાઇટ પર રજીસ્ટર્ડ નથી ?
તો આજે જ રજીસ્ટર થઇ વેબસાઇટના વિવિધ વિભાગો માણો.

Safari magazine the amazing resource of knowledge
Screen Reader Access Accessibility & Usability options & help Decrease text size Normal text size Increase text size Standard Contrast View High Contrast View
 
હોમ > શોપ ઓનલાઇન
spacer spacer
icon-your-cart શોપિંગ કાર્ટ
કુલ આઇટમ
0
રકમ USD 0.00
વળતર USD 0.00
કુલ રકમ USD 0.00
 
નોંધ:- ઓર્ડરનું ન્યૂનતમ મૂલ્ય USD 1.00 જરૂરી છે.

શોપ ઓનલાઇન

નોંધ:- પુસ્તકો તેમજ સામયિકો ને ભારતની બહારના સ્થળ પર મોકલવા માટે  info@safari-india.com પર સંપર્ક કરો.
‘યુદ્ધ ’૭૧’
આ પુસ્તક અનોખું કેમ છે ? ડિસેમ્બર, ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધને આપણાં લશ્કરી દળોની ગૌરવગાથા તરીકે ઓળખાવવું તે જાણીતી વાતને દોહરાવ્યા બરાબર છે. વાતમાં જો કે વાસ્તવિકતા પણ છે. આથી ‘યુદ્ધ ’૭૧’ વાંચો ત્યારે આપણા શૂરવીર જવાનો પ્રત્યે હૃદયમાં ગૌરવનો છલકાટ તો સહેજે થવાનો, પણ ‘યુદ્ધ ’૭૧’ પુસ્તકની પોતાની ઓળખાણ તે ગાથાના વિસ્તૃત આલેખનથી આગળ વધીને જરા વિશેષ છે. આ પુસ્તક ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ ગોઠવેલી વિગ્રહની દાવપેચભરી વ્યૂહરચના, વિવિધ શસ્ત્રો વડે શત્રુ પર યુક્તિપૂર્વક કરાયેલા પ્રહારો અને ચક્રવ્યૂહ જેવી રણનીતિની ભીતરી ઝલક આપે છે. પડદા પાછળની વોરગેમમાં જટિલ પાસાંને પ્રવાહી શૈલીમાં ગૂંથી વાર્તાની જેમ વહેતાં રાખે છે. આ દષ્ટિએ ‘યુદ્ધ ’૭૧’ અનોખું પુસ્તક છે. ભારતના વીરોની ગૌરવગાથા ઉપરાંત વોરગેમના સિદ્ધાંતો ફરતે આકાર લેતી થ્રિલરકથા પણ છે. - નગેન્દ્ર વિજય
લેખક: નગેન્દ્ર વિજય
ફોર્મેટ: બુક
પાના: ૨૧૬
કિંમત: USD 8
             INR 350 .
spacer Issue