• હેલ્પ ડેસ્ક • અબાઉટ અસ • સાઇટમૅપ • કૉન્ટૅક્ટ અસ • હોમ
તબક્કો ૧
તબક્કો ૨
તબક્કો ૩
તબક્કો ૪
તબક્કો ૫
તબક્કો ૧-લવાજમનો પ્રકાર પસંદ કરો

સફારીનું લવાજમ ભરવામાં રસ દાખવવા બદલ આપનો આભાર. વેબસાઇટ પર સફારીનું લવાજમ ભરવાનું સરળ અને ઝડપી છે. તબક્કાવાર તે અંગેની સમજૂતી આગામી પાનાઓમાં ક્રમે ક્રમે વાંચતા રહો. .

નોંધ: આપે જો ફેબ્રુઆરી ૨, ૨૦૦૯ પહેલાં સફારીનું લવાજમ ભર્યું છે અને હવે તે પૂરૂં થયું છે, તો આપને વિનંતી કે આપ રિન્યૂ બટન પર ક્લિક કરવાને બદલે સાઇન અપ બટન પર ક્લિક કરો. આ માટે સૌ પહેલાં આપ આપના યુઝર નેમ અને પાસવર્ડ થકી લોગ ઇન કરો અને ત્યાર પછી નવું લવાજમ ભરો. તકલીફ બદલ દરગુજર કરશો.

નવું લવાજમ

આપ જો સફારીની પ્રિન્ટ અથવા ડિજિટલ એડિશનનું લવાજમ પહેલી વખત ભરી રહ્યા છો અગર તો અગાઉ એકાદ એડિશનનું લવાજમ ભરી ચૂક્યા છો અને હવે બીજી કોઇ એડિશનનું લવાજમ ભરવા માગો છો તો સાઇન અપ બટન પર ક્લિક કરો.

 
જૂનું લવાજમ રિન્યુ

આપ જો સફારીની પ્રિન્ટ અથવા ડિજિટલ એડિશનનું લવાજમ અગાઉ ભરી ચૂક્યા છો અને તે લવાજમ પૂરૂં થયું છે/પૂરૂં થવા આવ્યું છે તો રિન્યુ બટન પર ક્લિક કરો.